Welcome! Blurpalicious is a social platform where you can create content and share it to the world!

Fuel price hike: Petrol touches Rs 83-mark in ankleshwar

by AlkeshPurohit16 days ago
tags: Online gujarati news

પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં દિન પ્રતિદિન સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આ કમરતોડ ભાવવધારા સામે સામાન્ય જનતા તોબા પોકારી ગઈ છે. સાથો સાથ ટ્રાન્સપોર્ટનાં વ્યવસાયમાં પણ મોટો ફટકો પડી રહ્યો છે. સોમવારે ફરી એકવાર પેટ્રોલ-ડિઝલનાં ભાવમાં વધારો થયો છે. જેમાં 0.24 પૈસાનો વધારો થતાંની સાથે જ અંકલેશ્વરમાં આજે પેટ્રોલનો ભાવ રૂપિયા 83.26 ને પાર કરી ગયું છે. જ્યારે ડિઝલમાં રૂપિયા 0.30 પૈસાનો વધારો થતાં હાલમાં 81.16 રૂપિયા પ્રતિ લિટરની સપાટીને આંબી ગયું છે.

Read Full Article: target="_blank">Fuel price hike: Petrol touches Rs 83-mark in ankleshwar

2 visits |0 Comments|Reply

Related Posts

There are no comments on this post

Write a New Comment on Fuel price hike: Petrol touches Rs 83-mark in ankleshwar

Please Log In or Register to post comments.